શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે .. !!

Monday, September 24, 2012 · Posted in


શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે .. !!

ગીત ગમગીન બને ત્યારે ગઝલ સર્જાય છે .. !!

લાગણી અને પ્રેમ ની આ વાતો છે દોસ્તો .. !!

પલળે તમારું હૈયું ત્યારે .. !! પ્રણય ની શરૂઆત થાય છે —

જીન્દગી જન્ન્ન્ત બની જાય છે

· Posted in


એક પથ્થર મુકાય છે ને ઈમારત બંધાય છે
એક બુંદ પડે છે ને નદીઓ વહી જાય છે
એક બીજ રોપાય છે ને પુષ્પો ખીલી જાય છે
એક વ્યક્તી જીઈવ્ન માં આવે છે ને
જીન્દગી જન્ન્ન્ત બની જાય છે

તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે

 
તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,
 તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે.
 તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે,
 એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે.
 ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી,
 છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે.
 આખો મળી, દિલ મળ્યા, આખરે જુદા થઇ ગયા,
 પરંતુ તું અને હું એક હતા એ અહેસાસ હજુ બાકી છે.
 હું તારા દિલમાં નથી તો ભલે કઈ નથી,પણ
 તારી યાદોમાં હું જરૂર હોઇશ એ વિશ્વાસ હજુ બાકી છે

ઇન આંખો મેં આંસુ ના આયે હોતે

Monday, September 10, 2012 · Posted in ,

ઇન આંખો મેં આંસુ ના આયે હોતે,

અગર તુમ મુડકર મુસ્કુરાયે ના હોતે,

તુમ્હારે જાને કે બાદ એ ગમ હોતા હે કી,

કાશ તુમ ઝીંદગી મેં આયે ના હોતે.

જીવન ના દરેક પલ ખુશી થી જીવો

Monday, September 3, 2012 · Posted in

જીવન ના દરેક પલ ખુશી થી જીવો,

કેમ કે દરેક પલ માં કૈક જાણવા મળે છે,

ક્યારેક ખુશી તો ક્યારેક ગમ મળે છે,

બાકી સવાર ને સાંજ તો રોજ પડે છે.

સવાલૉની આપ લે કરીયે, જવાબો મેળવી લઈએ

· Posted in

સવાલૉની આપ લે કરીયે, જવાબો મેળવી લઈએ,
તમારી ડાયરી, મારી કિતાબો મૅળવી લઇએ,
તમારા સ્મિત માટે મેં રોકડા આસુ ચુકવ્યા છે,
આ તો હોય શંકા તો ..હિસાબો મેળવી લઇએ..!!